I feel the need of human beings!
A Poem by Poojan Khakhar
એક™તાની આડમાં આવી -યે™ો હું,
મને અવાજની આહટ પણ આકર્ષક ™ા-ે છે..
સુખની "ટ આવતા આંસુથી છ™કાયે™ો હું,
દર્દ સાંભળી ને દિવા™ને પણ ભેજ ™ા-ે છે..
પોતાની સાથે પણ કેટ™ી વાતો કરું અરીસાની સામે,
જીવન હું ને મરણ મારું પ્રતિબિંબ ™ા-ે છે..
અસમંજસમાં પડતા રુંધાય -યો છુ હું,
કે શ્વાસ પણ મને એક અહેસાસ ™ા-ે છે..
જિંદ-ીના સપના પૂરા કર્યા નિડર બનીને,
આજે મારી પાસે બધું છે છતા ડર ™ા-ે છે..
ખબર નહિં કેમ મને માણસોની જરૂર ™ા-ે છે..!
English Translation!
I could see the hull of loneliness, Even the thin sound of voice seems to me too attractive
Eventually Overflow tears of happiness I reflux, I feel the pain of the wall moisture ..
Also had much to do with himself in front of the mirror, Life and death I think my reflection ..
I too am confused and block up, I feel a sense of breathing..
Dreams being fulfilled in life without fear, Although everything seems to fear from me..
I don't know why, but I feel the need of human beings..!
© 2015 Poojan Khakhar
|
|
Author
Poojan KhakharRajkot, Gujarat, India
About
Pursuing Engineering!
Like to Write..
Gujarati Lover! more..
Writing
|