મારે આ ™ોક નહિં ™ોકોને ફેરવવા છે..!A Poem by Poojan Khakharનથી ફેરવવી દુનિયા મારે મારે વિચારોને ફેરવવા છે..! આકાર બધાના હોય એકસરખા આવતા વિકારોને ફેરવવા છે..! નથી ફેરવવો સમાજ મારે મારે સમજણને ફેરવવી છે..! પરંપરા હોય બધાની એકસરખી પાડનારી પ્રજાને ફેરવવી છે..! નથી ફેરવવા ભ-વાન મારે મારે થતી ભક્તિને ફેરવવી છે..! કૃપા બધા પર હોય એકસરખી એમની કરાતા કર્મોને ફેરવવા છે..! નથી ફેરવવું જીવન મારે મારે જરૂરિયાતને ફેરવવી છે..! મંઝિ™ બધાની છેવટે એકસરખી બસ,મેળવવાનો માર્- ફેરવવો છે..! એટ™ે જ,મારે આ ™ોક નહિં ™ોકોને ફેરવવા છે..! © 2015 Poojan Khakhar |
Stats
115 Views
Added on December 23, 2015 Last Updated on December 23, 2015 AuthorPoojan KhakharRajkot, Gujarat, IndiaAboutPursuing Engineering! Like to Write.. Gujarati Lover! more..Writing
|