રસ્તા પર ચા™તા ચા™તા છોકરી છે જડી..!A Poem by Poojan Khakharગયે™ો હું ફરવા અને મારી સમક્ષનું જોઈને.. સરી પડે™ી રચના.. રસ્તા પર ચા™તા ચા™તા છોકરી છે જડી, કર
રસ્તા પર ચા™તા ચા™તા છોકરી છે જડી,
કરીને આંખ બંધ જોવે છે શું વળી.. -યો નિકટ હું તપાસ્યુ મેં બે ઘડી, ™ા-્યુ ખ્વાબમાં હમણાં જ કોક ને મળી.. હાથમાં તેની પાસે હતી કોઇ નાની છડી, ™ા- છે જોડવા રાખી હશે કોઇ દિ™ની કડી.. ચમક જોઈ ચહેરાની આંખ મારી ઢળી, મને તો જાણે પીધા વ-ર જ જામ ચડી.. નશામાં ધૂત હું જેવો દૂર -યો, મળ્યો મને ચિત્રકાર જેણે આ મૂર્તિ ઘડી.. રસ્તા પર ચા™તા ચા™તા છોકરી છે જડી, કરીને આંખ બંધ જોવે છે શું વળી.. Read more at © 2015 Poojan Khakhar |
Stats
151 Views
Added on December 22, 2015 Last Updated on December 22, 2015 Tags: poem, gujarati, blogging, sabdnisafar AuthorPoojan KhakharRajkot, Gujarat, IndiaAboutPursuing Engineering! Like to Write.. Gujarati Lover! more..Writing
|