વગોળાઈ ગઈA Poem by Unleashed_Words..............
વ-ોળાઈ -ઈ
આજે તારો વિચાર આવ્યો હુંવ-ોળાઇ-ઈ કેમ આપણા પ્રેમ ની ડોર વ-ોળાઈ -ઈ આજે તારી નટખટ વાતો યાદ આવી ને એ યાદો મા હું વ-ોળાઈ -ઈ આજે એ પરોઢના ખુશનુમા શહેર ની એ શાંત નદી યાદ આવી, એ કાંઠે બેસી ને પ્રેમ ની ડોર બાંધી ને એ યાદો મા હું વ-ોળાઈ -ઈ તારી વાતો મને તળપાવે છે તારી યાદયાદો અશ્રુ ™ાવે છે ને એ તળપતી મત્સ્ય ની જેમ હું વ-ોળાઈ -ઈ - Unleashed_Words
© 2021 Unleashed_WordsAuthor's Note
|
Stats
73 Views
1 Review Added on March 14, 2021 Last Updated on March 14, 2021 Tags: #india, #poems, #gujaratiliterature, #premchand, #art AuthorUnleashed_WordsKarnavati, Gujarat, IndiaAboutI am a soul who loves to have a wish to change the world through its own idealogy. But it seems that alone soul cannot do this thing with that required potential so i try to motivate people to help me.. more..Writing
|