Nazar Ek Thashe.A Poem by Unleashed_WordsThis poem tells about how someone waits for a person and how does he/she deals with the scenario in the absence of that person.
NAZAR EK THASHE.
એ રાહ જોઈને વળી કે નજર એક થશે, પણ તુ ના નજર આવ્યો એ રાહે નજર તાકીને બેસું છું જયાંથી તુ નીકળે છે આજે પણ હું તારી રાહ જોવુ છું કે નજર એક થશે, પણ તુ ના નજર આવ્યો આજે પણ તુ મારી યાદો માં છે મારી હર વાતો મા છે મારી સ્મિત મા છે મારી કવિતા મા છે પણ તને જોવાનું નસીબ નથી શું કહું એ નજર ને, રાહ જોઈને થાકતી નથી તારા એ પ્રેમ ની તરસી એ નજર ને આજે પણ તને જોવાનું નસીબ નથી - Unleashed_Words
© 2021 Unleashed_WordsAuthor's Note
|
Stats
196 Views
1 Review Added on March 14, 2021 Last Updated on March 14, 2021 Tags: #india, #poems, #gujaratiliterature AuthorUnleashed_WordsKarnavati, Gujarat, IndiaAboutI am a soul who loves to have a wish to change the world through its own idealogy. But it seems that alone soul cannot do this thing with that required potential so i try to motivate people to help me.. more..Writing
|